માર્ગદર્શિકા-બાળકોમાં ઇન્ફ્લ્યુએન્ઝા (ફલુ) અને રસીકરણ દ્વારા તેનું નિવારણ
ઇન્ફ્લ્યુએન્ઝા વાઇરસના કારણે થતી એક ચેપી બીમાી છે, જે નાક, ગળા અને ફેફસાંને સંક્રમિત કરે છે. ફલુ શરદીથી લગ છે અને સામાન્યપણે એ અચાનક આવે છે. દર વર્ષે લાખો લોકોને હોસ્પિટલમાં દાખલ થવા, અને હજારો લોકોના મૃત્યુ માટે કારણરૂપ બને છે. વધુ માહિતી માટે પીડીએફ ડાઉનલોડ કરો.